________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
ભાવાર્થ – આ પ્રમાણે અંગપૂજા શક્તિ પ્રમાણે હમેશા કરવી જોઈએ પણ જે સામર્થ્ય ન હોય તો અંગપૂજા કરવાના પરિણામને છોડવા નહિ.
એટલે અંગપૂજાનું નિયમથી વિધાન કરવા છતાં શકિત વગરનાઓને પરિણામ – ભાવના છોડવાની મનાઈ કરી.
આ બધા વિધાનોથી આપણે સમજી શકીએ છીએ કે – સર્વોપચાર પૂજાનું પર્વ દિવસોમાં વિધાન તેને જ માટે છે કે જેની હંમેશા કરવાની શક્તિ ન હોય પણ જે હંમેશા સાંપચારી પૂજા કરે તેને લગતો નિષેધ તો છે જ નહિ.
આથી જેણે શાસ્ત્ર માનવા હોય તેને તો પણ વિચાર કરવાનો હોય છે કોઈ અનુષ્ઠાન પર્વ દિવસમાં અવશ્ય અનુષ્ઠય હોય તે નિત્ય આચરતા વિભિગ ન જ થાય.
તાવિક અને ન્યાયથી ઊંડી ચર્ચા અમે કરવા નથી. માંગતા નહીં તો એમ સાબિત કરી દેત કે ૫ર્વકૃત્યનો નિત્ય કર્તવ્ય તરીકે નિષેધ કરનારો “વર્ણવત્ નિદાનુવંધિત્વે ત્તિ દૃષ્ટસાધવ ૨૫ કર્તવ્ય ધર્મને સમજતો જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com