________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
दहिकम्मुसु जिणं; जो ण्हवेइ दहिकोट्टिमे सुरविमाणे उप्पज्जइ लच्छिधगे देवो दिव्वेण रूवेणं ॥८॥ एत्तो घियाभिसेयं जो कुणइ जिणेसरस्स पययमणो सो होइ सुरहिदेहो, सुरपवरो वरविमाणम्मि ॥१॥ अभिसेय पभावेण वहवे सुवन्ति ऽणन्तविरियाइ लध्धाहिसेय सिद्धि सुरवर सोखं अणु हन्ति । ८२ ॥
જે મનુષ્ય સુગંધી ગંધયુકત જલવડે જિનવરોને અભિષેક કરે છે (તે એવું પુણ્ય બાંધે છે કે તે જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે. ત્યાં ત્યાં અભિષેક (વિશેષ સન્માન) પામે છે (૭૮) - ભક્તિ રાગની સાથે જે દૂધથી જિનેન્દ્રને અભિષેક કરે છે તે દૂધના જેવા વિમલ અને ઉજજવલ વિમાનમાં લાંબા કાળ સુધી આનંદ કરે છે. (૭૮).
જે દહીંના ઘડા વડે જિનેશ્વર ભગવાનને સ્નાન કરે છે તે દધેિકેટ્રિમ નામના દેવવિમાનમાં દિવ્યરૂપ વડે લક્ષ્મીધર દેવ તરીકે ઉત્પન્ન થાય છે. (૮૦)
મનમાં દ્ધાયુક્ત જે મનુષ્ય જિનેશ્વરને વિને અભિષેક કરે છે તે છેષ્ઠ વિમાનમાં સુગંધિ દેહવાળે શ્રેષ્ઠદેવ થાય છે (૮૧)
અભિષેકના પ્રભાવથી અનન્તવીર્વાદ ઘણા એવા સંભળાય છે જે અભિષેકની અદ્ધિ પ્રાપ્ત કરીને દેવોના ઉત્તમ સુખને અનુભવ કરે છે (૮૨).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com