________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક
૪૮
દ્વારના વિષે દહીં દૂધ અને ધીથી ભરેલા અને સુંદર ઉતમ કમલવડે બંધ કરેલા મુખવાળા પૂર્ણ કલશે જિનવરના અભિષેક માટે મૂક્યાં
અહિં સ્પષ્ટ છે કે આગળ રખાતાં જલદુધાદિના કુ ભો અભિષેક માટે જ હોય છે.
પણ અહી જે પં. કલ્યાણવિજય શંકા કરે કે ગાથામાં તો માત્ર દહી, દૂધ અને ઘીના કુંભની જ છે. માટે આ પાઠથી જલકુંભે અભિષેક માટે છે તે વાત સિદ્ધ થતી નથી.
જો કે આ તેમની દલીલ ખોટી છે. છતાં પણ અહિં ગ્રંથકારને જલનાં કુંભો ઈષ્ટ છે જ, એ અમે તે જ ગ્રંથકારની વિવિધ પ્રકારની પૂજાનું ફલ પ્રતિપાદન કરતી ગાથાઓ દ્વારા જણાવીશુ
(પૃ. ૨૬૦ ગા ૭૮ થી)
काऊण जिणवराणं अभिसेयं सुरहिगंध सलिलेणं एतो पावई अभिसेयं उपज्जइ जत्थ नरो । ७८ ।। खीरेण जो अभिसेय; कुणइ जिणिदस्स भत्तिराएण सो खीर विमल धवले रमइ विमाणे सुचिरकालं ।७९ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com