________________
જિન પા પદ્ધતિ પ્રતિકારક
पूया य बहुवियप्पा; थुइ सूरुग्गमाइ कायव्वा । असो अभिग्गहो मे; जावज्जावं परंग्गहिओ ।
(પૃ. ૧૫૩ ક. ૧૪ સ્લો ૫૪૫૫) પછી તે મુનિને પ્રણામ કરીને નિયમ ગ્રહણ કરે છે.
આજથી માંડીને મારે જિનાભિષેક કરવો તથા બહુ પ્રકારની પૂજા તુતિ નવકારશી ?) આદિ કરવાં આ અભિગ્રહ મેં જીવનપય ત સુધી ગ્રહણ કર્યો છે. આનાથી પણ જિનાભિષેક તથા વિવિધ પ્રકારની પૂજા શ્રાવકને અવશ્ય કર્તવ્ય છે તે સિદ્ધ થાય છે. વળી તેમની એવી હઠ હોય કે જે જલપૂજાથી તેઓને જલપાત્ર અભિપ્રેત છે તેમ સમજાય છે તો જલપાત્ર અભિષેક માટે છે. તેવો એક પાઠ તો આપ્યો છે અને બીજે હાજર છે જુઓ –
दारेसु पुण्ण कलसा; ठविया दहि-खीर सप्पि संपुण्णा । वरपउम - पिहिय - वयणा; जिणवर पूगभिसेयत्थे ।।
(મારિય પૃ. 35)
જિનેશ્વરની પૂજાના અભિષેક માટે દહીં, દુધ અને ધીથી ભરેલા તથા મુખનો ભાગ ઉત્તમ પુષ્પોથી ઢાંકેલો છે તેવા પૂર્ણ કળશો દ્વાર પર મૂક્યા. (પૃ-૩૯૮-૨૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com