________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિરિ
ઈષ્ટ છે એવો અભિપ્રાય સ્પષ્ટ થાય છે અને તેથી જ વાર્તામાં આગળ કહે છે
इय चरियं धूयाए दळूणं सह जणेण नरनाहो । पदियहं भत्तीए जिणजलपूआए उज्जमइ । कुभसिरि वि य निच्चं निम्मलजलभरियकणयकलसेहि जिणमज्जणं कुणंति तिन्नि वि संज्झाओ चिठेइ ।
(ગા. ૬૦-૬૧) અર્થ – પુત્રીનું આવું ચરિત્ર સાંભળીને લો સહિત રાજા પ્રતિદિન જિનની જલપૂજામાં ઉદ્યમ કરે છે અને કુંભસિરિ પણ નિત્ય નિર્મલજલથી ભરેલા સૂવર્ણલશે વડે જિનેશ્વર ભગવાનને ત્રણે ય સંધ્યાએ અભિષેક (સ્નાન) કરી રહી છે.
આના કરતાં મેટુ પ્રમાણ ક્યુ જોઈએ! છતાંય ઉમ વરિય નામના પ્રાચીન ગ્રંથોનાં કેટલાંક ઉલેખો અમે આપીએ છીએ. જેથી સ્નાનપૂજા નિત્યક્તવ્યમાં પણ ગણી જ છે તે નિર્વિવાદ સ્પષ્ટ થશે.
अह सो वि भाणुकण्णो; गेण्हइ नियमं मुर्णि पणमिऊणं । अज्ज पभिइ अ मो; जिगाभिसेओ करयेवो ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com