SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિરિ ઈષ્ટ છે એવો અભિપ્રાય સ્પષ્ટ થાય છે અને તેથી જ વાર્તામાં આગળ કહે છે इय चरियं धूयाए दळूणं सह जणेण नरनाहो । पदियहं भत्तीए जिणजलपूआए उज्जमइ । कुभसिरि वि य निच्चं निम्मलजलभरियकणयकलसेहि जिणमज्जणं कुणंति तिन्नि वि संज्झाओ चिठेइ । (ગા. ૬૦-૬૧) અર્થ – પુત્રીનું આવું ચરિત્ર સાંભળીને લો સહિત રાજા પ્રતિદિન જિનની જલપૂજામાં ઉદ્યમ કરે છે અને કુંભસિરિ પણ નિત્ય નિર્મલજલથી ભરેલા સૂવર્ણલશે વડે જિનેશ્વર ભગવાનને ત્રણે ય સંધ્યાએ અભિષેક (સ્નાન) કરી રહી છે. આના કરતાં મેટુ પ્રમાણ ક્યુ જોઈએ! છતાંય ઉમ વરિય નામના પ્રાચીન ગ્રંથોનાં કેટલાંક ઉલેખો અમે આપીએ છીએ. જેથી સ્નાનપૂજા નિત્યક્તવ્યમાં પણ ગણી જ છે તે નિર્વિવાદ સ્પષ્ટ થશે. अह सो वि भाणुकण्णो; गेण्हइ नियमं मुर्णि पणमिऊणं । अज्ज पभिइ अ मो; जिगाभिसेओ करयेवो ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy