________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક
કરતી આ ગાથાઓ કમ બનતી જ નથી. માટે સ્નાન પહેલાં હોવા છતાં ય ગધપૂજાનું નિરૂપણ પહેલાં કેમ ર્યું જે પ્રશ્ન રહેતો જ નથી.
તે છતાં ય તેઓ પ કલ્યાણવિજયજી એમજ હઠ કરવા માંગતા હોય કે ના આઠમી જલપૂજા આચમન માટે જ છે તો અમે આજ ચદ્રપ્રભમહત્વરના ગ્રંથથી સાબિત કરી આપીશું કે જલપાત્ર ભગવાનની પાસે રાખવામાં આવે છે. તે ભગવાનના અભિષેક વણ માટે જ રાખવામાં આવે છે. કારણ કે ભગવાનની જલપૂજા કરનારી સોમસીરી મરીને જ્યારે સિરીદેવીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારે સિરીદેવીને આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થાય છે.
तीए गमि ठिया परमो जणणीई दोहलो जाओ। जाणामि जइ जिणिदं हावेमो नोर कलसेहिं । कंचण कलस जलेण; भक्तीइ जिणे परं न्हवेऊणं । संपुन डोहला सा सूया सू लक्खणा घूया
(પૃ. ૩૭ ગા. ૨૭-૨૮)
આનાથી પ્રથારને જલપૂજા તરીકે જલના કુંભ ભગવાનની સામે રાખવાના પણ તે જુવણ પૂજા માટે જ રાખવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com