SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારક ૪૮ દ્વારના વિષે દહીં દૂધ અને ધીથી ભરેલા અને સુંદર ઉતમ કમલવડે બંધ કરેલા મુખવાળા પૂર્ણ કલશે જિનવરના અભિષેક માટે મૂક્યાં અહિં સ્પષ્ટ છે કે આગળ રખાતાં જલદુધાદિના કુ ભો અભિષેક માટે જ હોય છે. પણ અહી જે પં. કલ્યાણવિજય શંકા કરે કે ગાથામાં તો માત્ર દહી, દૂધ અને ઘીના કુંભની જ છે. માટે આ પાઠથી જલકુંભે અભિષેક માટે છે તે વાત સિદ્ધ થતી નથી. જો કે આ તેમની દલીલ ખોટી છે. છતાં પણ અહિં ગ્રંથકારને જલનાં કુંભો ઈષ્ટ છે જ, એ અમે તે જ ગ્રંથકારની વિવિધ પ્રકારની પૂજાનું ફલ પ્રતિપાદન કરતી ગાથાઓ દ્વારા જણાવીશુ (પૃ. ૨૬૦ ગા ૭૮ થી) काऊण जिणवराणं अभिसेयं सुरहिगंध सलिलेणं एतो पावई अभिसेयं उपज्जइ जत्थ नरो । ७८ ।। खीरेण जो अभिसेय; कुणइ जिणिदस्स भत्तिराएण सो खीर विमल धवले रमइ विमाणे सुचिरकालं ।७९ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy