________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકાર
વિજયને આંધળો વિરોધ નિત્ય સ્નાન પૂજા તરફ જ છે પણ પોતાના માથે કેવી જમ્બર આપત્તિ આવશે તેને તેમને ખ્યાલ ન હતો જેથી તેમને એક ગજબની ભૂલ કરી છે.
તેમણે આ જળપૂજાને માટે લખ્યું છે. પૃ. ૭
ખાદ્ય પણ હોવાનું થયું (નેવેદ્ય પૂજા શરૂ થઈ એક આચમનાથ જલનું તે સ્મરણ થાય જ! માટે એવું સવછ જલ ભરીને શીતલ જલ પાત્ર પણ આગળ મુકવાનુ ચાલુ કર્યું?
અષ્ટ પ્રકારી પૂજામાંથી જ પૂજા આચમન માટે છે આ તેમણે આખરે શોધી કાઢ્યું ! ધન્ય છે તેમની સંશોધન પ્રજ્ઞાને ! વળી પોતાના આ ખોટા સંશોધન સત્ય મનાવવા તેમણે પૃ. ૧૪ અને પૃ. ૧૫ પર અષ્ટપ્રકારી પૂજાનું પ્રતિપાદન કરતાં ચંદ્રકમમડુત્તર – શાંતિ મૂરિજી મ. તથા હેમચંદ્રાચાર્ય મ. ના પાઠો આપ્યા. આ પાઠનો સાર જણાવતાં તેમણે લખ્યું કે –
“જલ પૂજાના નિરૂપણમાં જ મેંવું જોઈએ? કેવા પ્રકારના પાત્રમાં ભરીને આગળ મૂકવું એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com