________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
હે વીતરાગ ! મોક્ષરૂપી ફળ મેળવવા માટે હું આપની ફી પૂજા કરે છું.
હે પ્રભો ! આપે તે અણાહારી પદ પ્રાપ્ત કર્યું છે અને આત્મ સ્વરૂપે અન ત ગુણનાં ભેગી છે પણ મને અણહારી પણું કયારે મળે તે ઈચ્છાએ હું આપની નૈવેદ્ય પૂજા કરું છું.
આ પ્રમાણે આપણા પૂર્વ પુરૂએ આપણને શીખવ્યું છે. પરંતુ કેઈપણ પ્રામાણિક આચાર્ય ભગવંતોએ ૫. શ્રી કથાણુવિજયજીના જેવી કુપના કરી નથી. આવી કુલ્પના કરીને તેઓ બી સમાજને કયે ઉદ્ધાર કરવા ઈચ્છતા હશે? જવા દે તે વાત! પણ આવી તર્કશૂન્ય કલ્પના કરીને અટકી ગયા હોત તે કઈક ઠીક થાત. પણ પિતે કરેલી પ્રતિજ્ઞાને ભંગ કર્યો અને સ્પષ્ટપણે લખ્યું કે : “આમ કાવ્યપૂજાને પ્રચાર ગૃહસ્થ જિનભકતોએ કર્યો છતાં આ વસ્તુ સાર્વત્રિક પ્રચાર પામી ચૂકી મુનિના દશન-પૂજનથી ગહસ્થ મિની ધાર્મિક શ્રદ્ધાની દૃઢતાનું કારણ જાણીને કાલાન્તરે જૈન ભાષાવોએ એ વસ્તુને ગ્રન્થ બહરીને વિરોષ વિધિઓથી વ્યવસ્થિત કરી અને ગૃહસ્થ કમિઓ માટે આ બે પુજાને પણ ધમ ના અગર સીકર કર્યો.
– પૃ-0, પૃ. ૨૦ થી ૫ ૮, ૫-૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com