________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારકિ.
આવવો જરૂરી છે માટે અમે કમશઃ તેમના ઉપકરણોના અવતરણે લઈને તેમનો જવાબ આપતા જઈશુ. છતાં ય કેટલાય પ્રકરણને જવાબ અમે ગ્રંથની મર્યાદાને ખ્યાલમાં રાખીને આ નથી. કારણ તેને જિનપૂજા પધ્ધતિના વિષયની સાથે ખાસ સ બ ધ અમને લાગ્યો નથી તેમના આ પ્રકરણ અને તેના ઉપકરણને આ સાર છે.
પચપ્રકારી અને અષ્ટપ્રકારી પૂજામાંથી વૈદિક ધર્મની અસરથી સોપચાર પૂજાની શરૂઆત થઈ. સોંપચારી પૂજામાં સ્નાન હતું પણ સવોપચાર પૂજા રોજ થતી ન હતી છતાં ય ચિત્ય-વાસ આદિના કારણે સર્વોપચારી પૂજાનો ઉપદેશ વધ્યો. સુવિહિત સાધુઓને પણ શ્રીમતો દ્વારા રોજ સોંપચારી પૂજા થાય છે. તેવો ઉપદેશ આપવો પડયો. પરિણામે રોજ સ્નાનપૂજા થવા લાગી. આ સ્નાનપૂજા એજ જિનપૂજાના વિકાસનું અંતિમ શિખર છે તેનાં જ કારણે તમામ અનિષ્ટો પ્રવેશ્યાં છે. મૂર્તિપૂજાનો વિરોધ અને બીજા કેટલાંય અનિષ્ટો આવા કારણે પ્રવેશ્યાં આવું જ તેમણે કહ્યું છે.
પણ અમે તેમને પડકાર પૂર્વક ક્વીશું કે આ વાતનો પાયો જ ખોટો છે. તેઓ લખે છે કે – જૈનોના પાડોસી યેદિકોને ઘરોમાં પાંચ અને આઠ ઉપચારોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com