________________
જ્ઞાનની આશાતના થી બચો.
જૈન પૂજા પદ્ધતિ પ્રતિકારક
વર્ષ પહેલાં જે સ્નાન મહોત્સવ વૈદિકોમાં ચાલ્યો આવતો હતો તેનું અનુકરણ જૈનોએ કર્યું અને તે સર્વજ્ઞ ભગવાન મહાવીરે ... ગણધર ભગવંતોએ માન્ય રાખ્યું છે ને, ધન્યવાદ ! કઈ પણ તીર્થકરના વખતમાં પ્રચલિત ન હોય તે નાન મહોત્સવ ભગવાન મહાવીરના શાસનમાં શરૂ થાય અને તે પણ માત્ર વૈદિક ધર્મના અનુસરણ રૂપે થાય છતાંય તેનો નિષેધ ન થાય. આવી કલ્પના કેટલી ભયાનક લાગે છે !
વાસ્તવિક વાત એમ છે કે સ્નાનમહો પણ પંચપ્રકારી અને અષ્ટપ્રકારીની માફક અનાદિકાલના છે.
આગળ આપેલ જ્ઞાતાધર્મ રાજપ્રશ્નીયના તથા અહિં અપાતા જીવાભિગમના પાઠથી વાચકો સ્પષ્ટ સમજી જશે કે આગમમાં જ્યાં પૂજાના પાઠ છે ત્યાં અચૂક નાન પૂજાની વાત છે જ જીવાભિગમનો પાઠ –
जिणपडिमाणं पणामं करेति करेत्ता लोमहत्थगं गेण्हति गेण्हित्ता जिणपडिमाओ लोमहत्थेणं पमज्जति पमज्जिता सुरभिणा गंधोदण ण्हाणेति ग्रहाणेत्ता दिव्यासुरभिगंध - कासाइए गाताई लूहेति लूहेत्ता सरसेणं गोसीसचंदणेणं गात्ताणिं अणुलिंपई अणुलिंपेत्ता
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com