________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકાશિ
આ લખાણ સર્વથા અપ્રામાણિક છે. કારણ આ વાતને પુષ્ટ કરનાર એક પણ પ્રમાણ તેમણે ટાંક્યું નથી. વળી “આચાર્યોએ એ વસ્તુને ગ્રથભદ્દ કરી” એટલે શુ? જિનપૂજા પીસ્તાલીશ આગમોમાં અગાઉ ન હતી પણ પાછળથી શરૂ થઈ અને તે પૂર્વાચાયોએ ગ્રંથસ્થ કરી એમ શું કહેવું છે!
જે તેઓનો આવો અભિપ્રાય હોય તે ઘણું જ ખરાબ કહેવાય. સ્થાનકવાસીઓ પણ કહે છે કે “મૂળ આગમમાં આ વસ્તુઓ નથી.” પણ અમે તો મૂળ આગમોમાં પૂજનના પાઠો સ્પષ્ટપણે જણાવેલ છે એટલે ગૃહસ્થો માટે દ્રવ્યપૂજાનો ધર્મના અંગ તરીકેનો સ્વીકાર પાછળથી શરૂ થયો છે. આમ લખવું તે સરાસર અસત્ય છે. આ સાથે એક અગત્યની વાતને ફરી દોહરાવીએ છીએ કે વેતામ્બર સમ્પ્રદાય આગમ અને ભવભીર અશઠ સુવિહિત આચાર્યોની પરંપરા એમ બનેને પ્રામાણિક માને છે. વળી પંચોપચાર અને અપચારનાં પૂર્વાચાર્યોએ જુદી રીતે પણ વર્ણન કરેલાં છે.
“રંવાર ગુત્તા’ નો અર્થ “પંચાગપ્રણિપાત” અને
ગોવવાદ નો અર્થ “અષ્ટાંગ પ્રણિપાત” કરેલો છે એટલે પણ પ. લ્યાણવિજયજીનું લખાણ પોતાની મતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com