________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
અનુસારનું સિદ્ધ થાય છે એ વાત પર ક્યાણવિજયજીએ લક્ષ્યમાં લેવી ઘટે!
બીજી શાસ્ત્રોની વાત તો દૂર રહી પણ આવશ્યક સૂત્રના સૂત્રનો આવશ્યક નિર્યુતિ જેવા ગ્રંથથી સ્પષ્ટરૂપે સંકેત થયેલો જ છે. તેથી તે પણ આગમિક છે અને આવશ્યક સૂત્ર ગણધરકૃત હોવાની જ સંપૂર્ણ શક્યતા છે આવશ્યક સૂત્ર વિના પ્રતિકમણ સંભવે કેવી રીતે ? અને પ્રતિક્રમણ વિના ભગવાનના શાસનનો સાધુ એક પણ દિવસ રહે નહિ.
ભાવ
આ જ પ્રતિક્રમણુના સૂત્રમાં “અરિહંત ચેઈઆણનો પાઠ છે તેમાં ‘વંદ્વારિકા “જુગળત્તિવાઈ' “મરિયા આવા સ્પષ્ટ પાઠ છે જેનો સ્પષ્ટ અર્થ છે કે ગૃહસ્થોએ કરેલ જિનેશ્વર ભગવાનની દ્રવ્ય પૂજાની સાધુ મ. પોતાની દર્શન-વિશુધ્ધ નિમિત્તે અનુમોદના કરે. આમ હોવા છતાં “ગૃહસ્થોએ પૂજા શરૂ કરી અને આચાર્યોએ એ વિધિ ગ્રંથબધ કર્યો, આવું લખવું અસંગત છે? તે વાંચકો પોતાની મેળે જ સમજી જશે. આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com