________________
જિન પૂજા પદ્ધત્તિ પ્રતિક્રારિકા
વખતમાં પરમશ્રાવકા હતા છતાંય પ્રભુની પ્રતિમા જેવી કાઇ ચીજ હતી નહિ.
૨૩
—
આશ્ચય છે કે — તેમની આ વાત તે સ્થાનક્વાસી ભાઇ આ એની કલ્પના કરતાં ય આગળ વધી જાય છે. તેઓ પણ જૈન વમાં ચારે નિક્ષેપા છે તે માને છે. એટલુ જ નહી પણ બીજા સ્થાપના નિક્ષેપા તરીકે મૂર્તિના સ્વીકાર તેા કરેજ છે! એમને વિવાદ તો એ સ્થાપનાનિશ્ચેપ દશ નીય કે અદનીય ? પૂજનીય કે અપૂજનીય છે જે માટેજ છે, ત્યારે આ ઇતિહાસકાર તો ગજબના છે ! ચાર નિક્ષેપને પણ માનવા તૈયાર નથી લાગતા !
વિદ્યમાન અગસૂત્રરૂપે આગમમાં પણ શ્રાવકેાનાં વણ ને આવે છે આ વર્ણના ભગવાન પાર્શ્વનાથ, નેમનાથ તેમજ ઋષભદેવ આદિ ઘણા તીથકર ભગવ તાના વખતની વિધિઆને તેમજ તત્વજ્ઞાનને ખ્યાલ આપે છે. તેથી પણ નિશ્ચિત છે કે ઋષભદેવના શાસનમાં પણ કઈ એવા તાત્ત્વિક કાઇ પણ
ભગવાન
ભેદ ન હતાં છતાંય તેમના ઉપાસકોની યા
તીથ કર ભગવ તાના ઉપાસકો - શ્રાવકોની દન ઇચ્છામાંથી મૂ.તે ના પ્રાદુર્ભાવ થયા તે લખવું બુદ્ધિ-તક તેમજ
રાત્રથી વિરૂદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com