________________
૭. પૂજાનું પ્રારંભિક સ્વરૂપ અને
વિકસિત સ્વરૂપ
આ કલ્પિત મુદ્દાને જવાબ સામાન્ય રીતે આગળના મુદ્દા ચચતા આવી જ ગયે છે. છતાંય તેમને તે માટે પેલા મુદ્દા શાસ્ત્ર ન જાણનાર એવા કોઈ પણ અલ્પમતિને મનહર લાગી જાય તેવાં છે. તે માટે તેને કઈક વિસ્તારથી વિચાર કરીએ છીએ.
પૂજાનું પ્રારંભિક સ્વરૂપ ઉપવા જતાં તેમને મૂર્તિનું પણ પ્રારંભિક સ્વરૂપ કલ્પી લીધું અર્થાત્ એક કાળમાં તીર્થકર ભગવ તો હતાં છતાંય તેમની મૂર્તિ ન હતી તેવી તેમણે કલ્પના કરી છે. વાંચે તેમનાં આ શબ્દ :
તે દેશના તેમના પર પાપક બનેલા ગ્રહો તેમના વિરહમાં તેમનું દર્શન કરવાને તરસતા અને
હતા, પણ તે કંઈ એવી વસ્તુ ન હતી કે કોઈના ઈચ્છા માત્રથી મળી જાય–આમ મનુષ્યની દશનેચ્છા માંથી મુતિને પ્રાદુર્ભાવ થશે. – પૃ. ૫. પંકિત – એ
એમના આ લખાણથી તેઓ સ્પષ્ટરૂપે એ કહેવા માંગે છે કે સાથી પ્રથમ યા તે બીજા કેટલાય તીર્થકર ભગવંતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com