________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
એક વાત તે વાચકોએ ધ્યાનમાં જ રાખવાની છે કે તે કાળમાં – હજારે કે લાખ વર્ષ પહેલાંનાં કાળમાં પપચારી” પૂજા જ હતી પણ પંચમચારી જ હતી બીજી નહતી તે જણાવનારે કઈ પણ પ્રમાણ તેમની પાસે છે જ નહીં !
અત
ળવા
વળી તે વખતના મનુષ્ય શું ભેજન નહતા કરતાં! શુ નદનવન સમા તે વખતના ભારત વર્ષમાં ફળ મળવા મુશ્કેલ હતા ? તે વખતનાં લેકે ફળો અને વિવિધ ભેજને કરતાં તે વાત તો સંપૂર્ણ શક્ય જ છે. તે પછી તે વખતના લોકોને શા માટે તે ફળપૂજા અને નૈવેદ્ય પૂજા કરવાનો વિચાર નહીં આવ્યું હોય ! પણ તેમને ક્યાં વાસ્તવિક્તાને વિચાર, કરાવે છે ? તેમને તે ગમે તેમ “લાકડે માંકડું વળગાડવું છે? માર બુધને કર સીધુ” આ ન્યાય લગાડે છે. એટલે આગળ તેજ પાના ઉપર તેઓ જણાવે છે કે ભગવાનની આ પૂજા શ્રીમંત વર્ગમાં પણ પ્રચાર પામી અને તેમને તે પપિચારી પૂજામાં તાજ પાઠાં મીઠાં ફળ અને મધુર પકવાને પણ ચઢાવવાં ચાલુ કર્યા અને ખાદ્ય પદાર્થો હેવાનું થયું એ આચમનાર્થ જળનું તે સ્મરણ થાય જ ... એ પ્રકારે ધીરે ધીરે પાપચારી અને અોપચાર પૂછે પ્રચલિત થઈ
– પૃ-૭, પં. ૧૫ થી ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com