________________
XV
પૂ. ગુરુદેવના કૃપાપાત્ર શિષ્ય વ્યાખ્યાન પ્રવર પૂ. મુનિરાજ રાજયશ વિજયજી મ. ચીવટ પૂર્વક સ`પાદન કરેલ છે. તે પૂયને પણ આવા સુંદર કામો વાર વાર કરવા વિનવીએ છીએ. અને શ્રીલેખા પ્રીન્ટસ મદ્રાસ વાળા ગુલાબચંદભાઈએ પુસ્તિકાનુ મુદ્રણ કરેલ છે. શ્રી વેલજીભાઇ વોરાએ તેમજ શ્રી સુરેશભાઈએ આ મુદ્રણમાં કાળજી લીધી છે. ઉપરક્ત ગૃહસ્થ મહાનુભાવોના અમે અ`તરથી આભાર માનીએ છીએ.
છેલ્લા કેટલાક વખતથી સંસ્થાનુ` કાય' સેવાભાવથી કરી રહેલ શ્રી મહેન્દ્રકુમારના પણ અમે આભાર માનીએ છીએ,
સસ્થા પોતાના પ્રારભિક વિકાસ કાળમાં છે. આપ સહુના સહકાર, સદ્ભાવ અને સહયોગથી દિન-પ્રતિદિન પ્રગતિ કરી શકીએ એવી અભિલાષા વ્યકત કરીએ છીએ.
રાજેન્દ્ર એ. દલાલ મેનેજીંગ ટ્રસ્ટી
4
કસ્તુરચંદ જવેરી પ્રકાશન મંત્રી
7
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com