________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
તેથી પૂર્વાચાર્યોએ રચેલ પ્રકરણ આદિ ગ્રંથને માન્ય ન રાખનાર જીત વ્યવહારને માન્ય નથી રાખો. તે માન્ય ન રાખવાથી ગણધાર ભગવત પર પણ પિતાની અશ્રદ્ધા વ્યક્ત કરે જ છે.
તેથી સાચી રીતે શાસનને માનનારાએ સેવિગ્ન ગીતાર્થ આચાર્ય ભગવતેએ રચેલ, શાસ્ત્રના અર્થના સમર્થક આત્મહિત બોધક શાસ્ત્ર માન્ય રાખવાજ જ જોઈએ, તેને પણ પ્રમાણવાજ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com