________________
૬. પૂજાની સૃષ્ટિ કયારે થઈ ?
વળી જ્યારથી પૂજ્યા છે ત્યારથી પૂજા છે જ એટલે પૂજાની સૃષ્ટિ ક્યારે થઇ ? એ વિચારને અવકાશજ નથી રહેતા આપણા પૂજ્ગ્યા અનાદિના છે. તે પૂજા પણ અનાદિથી છે જ કેમ કે આપણે ત્યાં કહેવાયુ છે કે એકજ ચાવીશીકે એક્જ વીશી નથી. કેતુ અન ંતી ચાવીશી અને વીશી થઇ ચૂકી અને અન તી થવાની પણ છે.
જિનપૂજા શાસ્રસિદ્ધ તથા અનાદિથી પ્રચલિત છે. પણ ઇતિહાસકાર પંન્યાસપ્રવર કલ્યાણ વિજયજી મ. પૂજાની સૃષ્ટિ કયારેક થઇ તેમ માને છે. છતાંય પેાતાની લખેલી જિનપૂજા પદ્ધતિમાં તે અંગે કશું જ લખી શકયાં નથી. પણ આ વસ્તુ તેમની આંતરિક શ્રદ્ધા પર પણ આધાર રાખે છે શુ' તેઓ ભગવાન ઋષભદેવને માને છે? તેઓના શાસ્ત્રમાં અાવેલે કાળ તેઓ માને છે કે આજના કેટલાક તથાકચિત ઈ.તેહાસકારોની જેમ તે ભગવાન ઋષભદેવને ઇ. સ. પૂર્વે ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષની વચ્ચે થયેલ માને છે?
લાગે છે તેમનું ઈતિહાસનુ જ્ઞાન તેમને ગમે તેમ હેતુ હશે છતાંય તેમનુ શાસ્ર વાંચનથી પરિકમિ ત મગજ તે માનવા તૈયારજ નડી` થયુ` હોય ! તેથીજ તે પૃ ૮માં જણાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com