________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
કરનાર કોણ? જે કહે કે “ગણધરે એ કરી તે ગણધર થયા એ તે કેવી રીતે જાણ્યું? ગુરુઓની પરંપરાથી જાણું (એમજ તારે કહેવું પડ્યુંતે તેજ ગુરુઓના વચનમાં કેમ વિશ્વાસ રાખતું નથી?
જે ગુરુઓને તું સત્યવાદી માને છે તે પછી તેમણે જે આચર્યું હોય તે અસત્ય કેવી રીતે હોય?
જે એકાંતથી સવિગ્ન ગીતાર્થ પુરુષમાં અપ્રાણિકતાને સંશય રાખીશ તે તીર્થ અને તીર્થ કરનાર વિષે પણ સંશય થશે જ.
વળી સૂક્ત વિધિ માટે પ્રમાણ છે એમ જે તું કહે છે.” તે પણ ખાલી બોલવાની વાત છે. કારણ “સૂત્રમાં જે પ્રકટરૂપે જીત વ્યવહાર માનવાનું હયું છે તેને તે તું છોડી દે છે”
આ સંવાદg તાત્પર્ય એકજ છે કે જીત વ્યવહારને છડી જે પ્રાણ એમ કહે છે કે “હું સૂત્રોમાં કહેલું હોય તેને જ પ્રમાણભૂત માનું તે લેકેને ઠગી રહે છે કેમ કે તે.સૂત્રમાં જ પ્રામાણિક રીતે જેને માનવાને આદેશ કર્યો છે તેવા છતાં વ્યવહારને (સંવિગ્ન ગીતાર્થ મહાપુરાએ આદરેલ અને માન્ય રાખેલ આચરણાઓને) ફગાવી દે છે તેથી જ તે સૂરોને પણ ફગાવી દેનાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com