________________
શાસનથી દૂર કરી દે છે અને સૂત્રને પણ માન્યાં છતાં ય ન માનનારાજ અનીએ છીએ. માટેજ ૧૧ અગા તેનાજ આધારે રચાયેલાં ઉપાંગાદિ તેમજ તે અ'ગગ્ર'થાનાજ અથ કરનાર નિયુ કિતઓ, ટીકાઓ તેમજ તે રહસ્યને સુગમ રીતે દર્શાવનારા પ્રકરણને આપણે માનવાંજ જોઈ એ.
આ કાળમાં તો આપણે એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે. આપણને ૧૪ પૂર્વરૂપ દૃષ્ટિવાદ નામના ૧૨ મા અંગના સૂત્રેાનો એક અંશ પણ પ્રાપ્ત થતો નથી. ૧૧ અંગે પણ પ્રાપ્ત થતા નથી તો આપણે કયા આધારે કહેવું કે અમુક વિધિવિધાન ચા તશૈલી દ્વાદશાંગીમાં સૂત્રરૂપે ગૂંથાયેલી ન હતી ! તેમાં ય જ્યારે તેજ ૧૪ પૂર્વામાંથી ઉધ્ધ ત બીજા ગ્ર ંથા આપણને મલતાં હેાય તેમાં સ્પષ્ટ સૂચન ય કે અમુક વિષેહોય વિધાન યા પ્રરૂપણા અમુક પૂર્વમાંથી ઉધ્ધત છે ત્યારે તો વાત સૂત્રપે પૂર્વામાં હતી તે માનેજ છૂટકો.
તેમ છતાંપણ વત માનમાં પ્રાપ્ત થતાં આગમામાં સૂત્રરૂપે નિખદ્ધ હાય તેજ માનવું આવા આગ્રહ પણ અનુચિત છે. વળી આમ છતાં ય અત્યારે અ પરંપરા પે પૂર્વાચાય ભગવંતોના ગ્રંથામાં રચાયેલુ' હાય તે અધુ આગમમાં સૂત્રરૂપે નિબદ્ધજ હાવુ જોઇએ. એવા આગ્રહ રાખવામાં આવે તો એવાં પણ નખત આવે કે આપણે કાંઇ પણ એલી કે લખી પણુ નજ શકીએ.
માટેજ શાસ્ત્રકાર મહર્ષિ આએ પ્રકાશ્યુ` છે કેઃ
श्रुतः बद्ध भवति अबद्ध च । ब्रद्ध च नाम जस्स सत्येसु 'सव निबंधोऽत्थिः अबद्ध' नाम जस्स सत्य - नेत्थि अवबंधो
1.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat