________________
૨. દ્વાદશાંગીમાં સગરૂપે નિબદ્ધ ન
હોય તે પણ પ્રામાણિક
ભગવતે અર્થથી કહેલ અને ગણધર ભગવતે સૂત્રરૂપે ગયેલ દ્વાદશાંગી (૧૨ અંગી) માં ખૂબ જ મોટી સંખ્યામાં સૂત્રે ગૂંથાયા છે. ઘણા ઘણા વિષયે આવરી લેવાયાં છે. શાસ્ત્રમાં હુયું છે કે “અનિલા પદાર્થના ભાગજ સૂત્રરૂપ ગુથાય છે? અર્થાત્ બેલી શકાય, ચર્ચા શકાય, સમજાવી શકાય, તેવાં વચનોનો માત્ર અનંત ભાગજ સૂત્રરૂપે ગૂંથી શકાય છે. તેથી નિશ્ચિત થયું કે શ્રત જ્ઞાનને અનંત ઘણે ભાગ તે સૂત્રરૂપે નહીં પણ અર્થપેજ રહે છે.
વળી સૂત્રની વ્યુત્પત્તિજ આપણને સમજાવે છે કે સૂરત સૂત્રમ' સૂચન કરે તે સૂત્ર કહેવાય. તેથી ૧૨ અંગમાં જે મલવાનું તે તે દિશાસૂચન કરનારંજ મલવાનું. સૂત્રની બતાવેલી દિશા પર વિવેચન પ્રરૂપણ ‘નનું વય” કરવાનું કાર્ય તેના અર્થક્તઓનું જ છે. તેથી સ્વરૂપે બધું જ ગૂંથાયેલું હોવું જોઈએ તે આગ્રહ ખોટે છે.
એ યાદ રાખવું જોઈએ કે આપણે સૂવાગમ, અથગમ અને તદુયોગમે ત્રણેયને માનનારી છીએ. સૂત્રરૂપે દ્વાદશાની ને આવે તેજ માનવું, તેટલું જ માનવું એ આગ્રહ તો અપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com