________________
૩. ઈતિહાસનું તૂત
હમણાંના કાળમાં ઈતિહાસ આલેખનને અતિમહને વાવાવંટોળ તોફાને ચઢયે છે અને તે ઈતિહાસ લેખકો આગમકાળ સૂત્રકાળ, ભાષ્યકાળ, દાર્શનિક વિકાસ કાળ, જિનપૂજા વિધિ વિકાસ કાળ, આવા ભાગલા પાડીને અવિભાજ્ય જૈન શાસ્ત્રમાં ખોટી રીતને વિભાગ કરી સમસ્યાઓ ઊભી કરવા મથી રહયા છે. સૂત્રમાં છે. અને પ્રકરણમાં નથી. પ્રકરણમાં છે તે સૂત્રમાં નથી આવું સંશોધન કરીને પૂર્વાચાર્યભગવંતના રચિત શાસ્ત્ર તરફ એ અપ્રમાણુની દૃષ્ટિ પેદા કરાવે છે. કંઈક કરી નાખવાની તમન્નાવાળા ૫. કલ્યાણ વિજયજી જેવા પ્રઢ પણ એ વટેળમાં ઉચકાઈ ગયા છે. હમણાં (વિ. સં. ૨૦૧૩ માં) તેમણે શ્રી જિનપૂજા પદ્ધતિ નામની પુસ્તિકાની રચના કરી છે.
જેમાં તેઓએ અનાદિ કાળથી સિદ્ધ જિન પૂજાની આદિ માની છે. આગમ સૂત્રામાં જિનપૂજા નિરપિત હવા છતાં ય તેને અનાગમિક સિદ્ધ કરવા વલખાં માર્યા છે. સર્વજ્ઞ ભગવં તેને માન્ય હોવા છતાં ય તેને છઘસ્થ કલ્પિત માની છે. વર્તમાનમાં પણ પ્રચલિત જિન પૂબ પદ્ધતિનું સ્વરૂપ અતીવ પ્રાચીન હોવા છતાં ય તેને આધુનિક કહી નવાજી છે. આ હતું જ નહીં પણ એક સાધુને તે શું પણ એક સજ્જનને પણ ન શેભે તેવા પ્રહારે અને પ્રહસને જિનપૂજા અંગે આયે જ્યાં છે અને એક વ્યર્થ પ્રયાસ તેમણે કર્યો છે. એમણે વિચારવું. જોઈતું હતું કે જિનપૂજા લેકોત્તર ર્તવ્ય છે એ શા માટે કર્તવ્ય છે? એનાથી ક લાભ થાય ! આ બધા આધ્યાત્મિક લાભની વિચારણા માટે ત્રિકાલદશ સર્વજ્ઞ ભગવંતના વચનને અનુસરીને પૂર્વાચાર્યોએ રચેલ શાને જ આધાર લેવું પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com