SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા તેથી પૂર્વાચાર્યોએ રચેલ પ્રકરણ આદિ ગ્રંથને માન્ય ન રાખનાર જીત વ્યવહારને માન્ય નથી રાખો. તે માન્ય ન રાખવાથી ગણધાર ભગવત પર પણ પિતાની અશ્રદ્ધા વ્યક્ત કરે જ છે. તેથી સાચી રીતે શાસનને માનનારાએ સેવિગ્ન ગીતાર્થ આચાર્ય ભગવતેએ રચેલ, શાસ્ત્રના અર્થના સમર્થક આત્મહિત બોધક શાસ્ત્ર માન્ય રાખવાજ જ જોઈએ, તેને પણ પ્રમાણવાજ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy