________________
૧૯:
રહસ્ય, શ્રીઋષિમ’ડળ આરાધના તથા શ્રીપાર્શ્વ-પદ્માવતી આરાધના ” નામના ગ્રંથ લખાયા છે અને તે મંત્ર-વિષયકપૂરેપૂરી માહિતી આપવામાં મેખરે રહ્યા છે.
(
આ હારમાળામાં જપ-ધ્યાન-રહસ્ય 'ની રચના કરી શ્રી ધીરજલાલભાઈએ પોતાના અંગત અનુભવેા, શાસ્ત્રીય તત્ત્વા અને નાના—મેટા અનેક પ્રશ્નોનું સમાધાન સખાધ્ય સુગમશૈલીમાં જનસાધારણ માટે ખુલ્લા મૂકયાં છે. આજની વિષમ પરિસ્થિતિમાં સુખ અને શાંતિની શોધખેાળમાં લોકો આકાશ-પાતાળ એક કરી રહ્યાં છે, કરાડે કે અખો રૂપિયાના ખર્ચે કઈક મેળવવાની ઘેલછામાં પરાવાયેલા છે અને દિ જોનિ વવું ગચ્છામિ?” ની સ્થિતિમાં નિરાશ પણ થઈ રહ્યા છે. આવા સંક્રમણકાળમાં આપણી અધ્યાત્મશક્તિને કેળવી જપ-ધ્યાન વડે સુખ અને શાંતિની સાથે જ આત્મસાક્ષાત્કાર કરવાની. તાલાવેલી જપ-ધ્યાન-રહસ્ય' માંથી 'મળી રહેશે.
<
C.
“ જ્યાં ન પહેોંચે કવિ ત્યાં પહેોંચે અનુભવી ’× આ કિવદન્તીને સર્વાં’શે સત્ય ઠરાવતા પં. શ્રી ધીરજલાલભાઈ એ આ ગ્રંથમાં મુખ્યત્વે · જપને ક્રિયા, માર્ગ, શક્તિસાધન તથા યજ્ઞરૂપે સમજાવી તેની વ્યાપકતા, અર્થ, પ્રકારેા વગેરે વિષયાને સ્પષ્ટપણે રજૂ કર્યા છે. પછી વાણીનુ સ્તુવિધ સ્વરૂપ, શબ્દની અદ્ભુત શક્તિ, મંત્રની રહસ્યમયતા, ખીજાક્ષરા, મંત્રના પ્રકારા, જપનુ સ્થાન, નામજપ કે નામસ્મરણ અંગેના વિચાર સપ્રમાણ અનેક દૃષ્ટાંત સાથે આપ્યાં છે..
શ્રદ્ધાનું આલંબન, શુદ્ધિની આવશ્યકતા, શરીરની આભ્યંતર
×
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહેાંચે કવિ' એ આ ઉકિતનુ
ઉત્તરા છે.