Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૪૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જેનરત્ન શ્રમણોપાસિકાઓ વિશેષાંક
- ચંચળ સુરસુંદરી તરત બેલી ઉઠી : “પિતાજી, તમે સાવ સાચી વાત કરી. આ જગતને જીવાડનાર બે જ ત છે? એક રાજા, બીજે મેઘ.” સભાજને એ પણ સુરજ સુંદરીની હામાં હા મીલાવી.
રાજા પ્રજાપાલ ખરા અર્થમાં “રાજા પાઠમાં આવી ગયાઃ “માંગ, માંગ, માંગે તે { આપું, બેટા સુરસુંદરી, તારી મનોકામના પ્રગટ કર.
સુરસુંદરીની આંખ અને વચન દ્વારા પ્રગટ થયેલી તેની મનોકામનાને જાણીને ? { પ્રજાપાલ રાજાએ રાજકુમાર અશ્વિમન સાથે તેના વિવાહ નકકી કર્યા.
રાજપુત્રી મયણાસુંદરી આ બધે તમારો મૂંગા મે જોયા કરતી હતી. પોતાના ? પિતાજી ગર્વાધ બનીને જે બેલ્યા અને પોતાની બેન સહિત સર્વ સભાએ જે રીતે આ
તેમના ગર્વને વધાવી લીધે એ જોઈને મયણાસુંદરી માથું ધુણાવવા લાગી. આ જોઈને ? R રાજા પ્રજાપાલે કહ્યું :
બેટા મયણાસુંદરી, શું તારા મનને આ વાત નથી રચતી? હું ધારું છું કે ? { આખી સભાથી સગુણી ચતુરાઈ તારામાં છે. તું નિશકેચ તારી ચતુરાઈ પ્રગટ કરે છે
“અહીં કંઈ પણ બોલવું ઉચિત જણાતું નથી, મહારાજા મયણાસુંદરીએ છે આ કહ્યું: “વિષય અને કષાયથી માણસનું મન મોહિત બની જાય છે. જ્યાં રાજા ખુદ ?
વિવેક વિનાને છે. શાસ્ત્ર જ્ઞાનને જ્યાં અંશમાત્ર ઉપયોગ નથી અને સમાજને જયાં ! હાજી હા કરનારા છે આવા માહોલમાં સાચી વાતે પણ ઉંધી પડે છે. છતાં આપને - આગ્રહ જ છે તે હવે કહું છું. : 5. પિતાજી છેટું અભિમાન ત્ય-વિવેકને ધારણ કરે. આ બધી દ્ધિ, સિદ્ધિ છે અને સમૃદ્ધિ તે સમુદ્રના તરંગે સમાન અસ્થિર છે. આ સંસારમાં કર્મના પ્રભાવે જ
સૌ સુખ કે દુખને અનુભવે છે. પોતે ધારે તેને સુખ કે દુખ આપી શકે છે એવો છે મિથ્યાગર્વ કઈ માણસે ન કરવો જોઈએ’
મયણાસુંદરીની કમસિધ્ધાંતની વાત સાંભળી રાજા ગુસ્સે થયે. તેણે કહ્યું: “તું ? મારી પુત્રી નથી, શત્રુ છે. આજ સુધી તને રનના રમકડે રમાડી, ભાવતા ભેજન છે છે ખવડાવ્યા, મનગમતા વસ્ત્રો પહેરાવ્યા, કીમતી અલંકારો અપાવ્યા. આ બધે ઉપકારને છે આ બદલે ?
નાહક ગુસ્સે ન થાવ, પિતાજી-બધી વાતેના રહસ્યો ઉંડાણથી સમ છે. આપના છે. કુળમાં અવતરવા માટે હું કંઈ જોષ જોઈને આવી નથી. મારા પૂર્વક જ મને આપના ? ૧ કુળમાં જન્મ દીધું છે. વધુ શું કહું? આપને મારા ઉપર સ્નેહ છે અને મને જે કંઈ
-
-