________________
( ૧૧ ) ડશે. તે નરકની પીડા મારાથી શી રીતે ભેળવી શકાશે ? આવી ચિતા કરતે તે ઘેર આવ્યું. તેના બાપનું નામ પ્રેમધર હતું. તે જૈન ધર્મમાં ઘણા પ્રવીણ હતો. પ્રેમધરે કહ્યું, દીકરા! જમવાને વખત થયો છે, માટે જમી લે. દયાધર બોલે, બાપા! આજે મને
જમવાની રૂચિ નથી, મારે જીવ ગભરાય છે. પ્રેમધર બલ્ય, બેટા 'તને શું થયું છે? શું તારા પેટમાં કાંઈ રેગ થયે છે? દયારે કઈ આપા મને કાંઈ થયું નથી. કકત મને એક મોટી ચિંતા થઈ પડી છે. પ્રેમધર બે, બેટા ! તારા જેવા બાળકને ચિંતા શી હોય? શું છે ? તે કહે. પછી દયારે પિતાને ચિંતા થવાની બધી વાત પહેલેથી કહી સંભળાવી. તે સાંભળી પ્રેમધર , બેટા! તેવી ચિંતા શા માટે રાખે છે ? પાપ દૂર કરવાને એક સેહેલો ઉપાય છે. અને તે ઉપાય પણ તારી પાસે જ છે. દયાધર બોલ્યો, બાપા ! તે ક ઉપાય તે મને જલદી કહે છે મધરે કહ્યું, બેટા ! શ્રાવકના દીકરાએ હમેશાં બે વાર પ્રતિક્રમણ કરવું, તેથી તેને કઈ જાતનાં પાપ વધતાં નથી. દિવસે કરેલાં પાપ રાત્રિના પ્રતિકમણથી આલોવાય છે, અને રાત્રે કરેલાં પાપ દિવસના પ્રતિક્રમણથી આલેવાય છે. તેથી જે શ્રાવક હમેશાં પ્રતિક્રમણ કરવાનો નિયમ રાખે તે તેને પાપની આવક વધી શકતી નથી. વળી હમેશાં પ્રતિક્રમણ કરવાથી મન નિર્મળ થાય છે. અને મન નિર્મળ થવાથી તેમાં પાપ કરવાના નઠારા વિચારો આ વતા નથી. એથી પાપ થવાનાં કારણે બંધ થઈ જાય છે. બેટા, દયાધર તું પાપની ચિંતા કરીશ નહિ. તું બે પ્રતિક્રમણ શીખે છું, માટે હંમેશાં સવારે અને સાંઝે પ્રતિક્રમણ કર્યા કરજે. એટલે તારામાં કદિ પણ પાપ પેશી શકશે નહિમધરનાં આવાં વચન