Book Title: Jain Dharm Pravesh Pothi 03
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 132
________________ (૨૨) રાખવી જોઈએ. અને તે પ્રમાણે હમેશાં વર્તવું જોઈએ. નેધપેથી રાખનારા છોકરાઓ વાડીલાલની જેમ પિતાના શિક્ષક પાસેથી સારી શાબાશી મેળવે છે. સારાંશ અને. ૧ વાડીલાલના હાથમાં શું હતું ? ૨ નિત્યકર્મની નેંધ પિથીમાં શું લખાય છે ?" - ૩ વાડીલાલ આખા દિવસમાં શું શું કામ કરતું હતું ? ૪ વાડીલાલ કયારે ઉઠતે, અને કયારે સુતે હતું ? ૫ વાડીલાલને તેના માસ્તરે શું કહ્યું હતું ? ૬ વાડીલાલની જેમ વર્તનાશ છેકરાને માસ્તરે શે લાભ આ પવાનું કહ્યું હતું ? : પાઠ ૬૦ મે. *" *. .. - 1 દુર્ગણ છોડવા વિષે. . વસંતતિલકા મેટાઈ જે હૃદયમાં સર્વ રાખે, ખાટાં કુવાકય મુખથી જન સાથ ભાખે; મહેણાંતણું વચનથી પરિચિત બાળે, જે હોય જન કદિ તે નહિ તેમ ચાલે જે ચીડવે અવરને મનમાં ચિડાયે, જે લેભ લાલચથકી ને જરા ધરાયે, ૧ નઠારા વચને ર બોલે કે બીજના ચિત્તને

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159