________________
(938)
ભાષણ કરવામાં એકકે થયા હતા. કાયમળ શરીરે મજબૂત હતા સપ્રસાદ પ્રાણાયામની શ્વાસ છુટવાની પડચા હતા, દીધાયુષ્યની આયુષ્ય લાંખી હતી.
શ્વાસે
વિદ્યામાં આગળ
આરાધકના આ દશે દીકરાએ દશ પ્રાણથી ઓળખાતા હતા. અને લેાકે તેમનાં નામ ઉપરથી દશ પ્રાણનાં નામ યાદ રાખતા હતા.
સારબાય.
દરેક શ્રાવકે દૃશ પ્રાણ જાણવા જોઇએ અને આરાધકના દીકરાના નામ યાદ રાખી, સમજૂતી સાથે તે અધાં નામ મનમાં ઠસાવવાં જોઇએ.
←
સારાંશ મના
૧ જીવમાં કેટલા પ્રાણ હાય છે ?
૨ જીવ શેનાથી રહી શકે છે ?
૩ બધા જીવમાં સરખા પ્રાણુ હોય કે આછા વધતા હાય ૪ દશ પ્રાણ કયા ? તે ગણાવે.
૫ દશ પ્રાણથી જીવ શું શું કરી શકે છે ?
૬ આરાધકને કેટલા દીકરા હતા ?
છ તેમનાં નામ કેવી રીતે રાખ્યાં હતાં અને નામ પ્રમાણે શા શા ગુણ હતા ?
F
પાઠ ૬૮ મા.
પાંચ શરીર. દેવનગરમાં નાનચદ્ર અને વિજ્ઞાનચદ્ર નામના એ મિત્રા હતા