________________
સારાંશ મને. : ૧ શ્રીચંદ્ર અને રતિચક્ર કણ અને કેવા હતા ? ૨ શિક્ષકે દિના વિષયેની પરીક્ષામાં કેવા સવાલો - આવ્યા હતા?
' ૩ રતિચક્રને શિક્ષકે કેવી ધમકી આપી હતી અને તે શા
માટે આપી હતી ? : ૪ શ્રીચંદે રતિચંદ્રને શો ઉપાય બતાવ્યું હતું ?
૫ પાંચ ઇંદ્રિના કેટલા વિષયે છે? ૬ તે વિષયે યાદ રાખવાની કવિતા શી છે ? છ વિષયે યાદ રાખવામાં પહેલા કેવા આંકડા યાદ રાખવા
જોઇએ ? ૮ આઠ, બે, પાંચ અને ત્રણ વિષે કઈ કઈ ઇંદ્રિયના છે. ૯ રતિચંદ્ર ફરીવારની પરિક્ષામાં કે ઉતયો હતો ?
પાઠ ૭૩ મો.
દશ પ્રકારનાં મિથ્યાત્વ. જય અને વિજય નામે બે મિત્ર હતા. તેઓ જુદી જુદી જાતિના અને જુદા જુદા ધર્મના હતા. જય શ્રાવકને દીકરો હતો. અને વિજય અન્ય ધર્મને દીકરો હતો. જય હમેશાં પિતાના મેનમાં એ વિચાર કરતો હતો કે, આ વિજયને હું શ્રાવકધર્મ - કરી દઊં. પણ વિજયના મનમાં તે વાત ઉતરતી નહતી. એક વખત ખતે જે વિજયને મિથ્યાત્વી કહીને બેલા એટલે વિજયે. કહ્યું, જય! તું મને મિથ્યાત્વી કેમ કહે છે ? મારામાં મિયાત્ર