________________
(૧૪૮)
સારધ. જય વિજયની જેમ દશ પ્રકારનું મિથ્યાત્વ સમજીને તે પ્ર: માણે દરેક વકે વર્તવું. અને વિજયની જેમ જે સારું લાગે તેને ઉઘાડી રીતે અંગીકાર કરવું. .
સારાંશ બને. ૧ જય વિજય કેણ અને કેવા હતા ? ૨ વિજયે જૈન થવાને કેવી પ્રતિજ્ઞા લીધી હતી ? ૩ વિજયની ઉપર કેટલા પ્રકારનું મિથ્યાત્વ ઘણાવ્યું હતું ? ૪ વિજય છેવટે કે થયે હતું
પાઠ ૭૪ મે.
જૈન શાસન વિષે કવિતા
- હરિગીત, દિલમાં દયા ધરવા થકી જ્યાં સત્ય ધર્મ મનાય છે; ઉપકાર કરવા અન્યને જ્યાં પરમ પુણ્ય ગણાય છે;
જ્યાં ધર્મ કે મૂળ સગુણ વિનય ગાજે ગર્વથી, જયવંત છે આ જગતમાં હે જૈનશાસન સર્વથી. ૧ વખણાય ભારે વીરને એ ધર્મ સઘળા લેકમાં, શ્રાવક કુળ અવતાર આ પુણ્ય કેરા થકમાં પામ્યા ભલે જિન ધર્મ તે સંતેષ ધરજ ધરવથી, જયવંત છે આ જગતમાં હે જન શાસન સર્વથી.
જ્યાં દેવ છે અરિહંત નિર્મળ વીતરાગ મહા પ્રભુ, સુખકાર સુંદર શાંત જિનવર વિશ્વના નાયક વિભુ, .. તેને ભજો ભવ દુઃખ હરવા વિષય સઘળા નેમથી
જયવંત છે આ જગતમાં છે જેને શાસન સર્વથી. , ૧ બીજને. ૨ ઉંચી જાતનું ૩ બધે પ્રસરી રહેલા ધણ ૪ નાશ કરી.