________________
એ પહેલાં તે તું બે, ત્રણ, પાંચ અને આઠ એ ચડતા આંકડા
યાદ રાખજે. પછી તેમને ઇઢિયેની સાથે ગઢવજે. સુગધ અને દૂધ એ બે નાક (ઘાણે દિય) ના વિષય છે. જીવ શબ્દ, અજીવ શબ્દ, અને મિશ્ર શબ્દ એ ત્રણ કાન (શ્રોત્રક્રિય ) ના વિષયો છે. કાળ, લીલે, પીળો, રાતે અને ધોળે એ પાંચ વિષયે આંખ (ચક્ષુરિંદ્રિય) ના વિષયે છે. કડ, કષાયેલ, ખાટો, મીઠો અને તી એ પાંચ વિષયે જીભ (રસેંદ્રિય) ના છે અને સુંવાળે, ખરસડ, હળ, ભારે, ટાટાઢે, ઉન, લૂખે અને ચેપડ–એ આકે વિષય ચામડી સ્પેટ્રિય ) ના છે. આ પ્રમાણે પાંચે ઇદ્ધિના બધા મળીને વેવીશ વિષયે થાય છે.
રતિચંદ્ર–ભાઈ શ્રીચંદ્ર! હવે હું બરાબર ઇદ્રિના વિષયસમજી ગયે. આપણું શિક્ષક ગમે તેવી પરીક્ષા લેશે, તે પણ હવે હું નાપાસ નહિ થાઉં.
શ્રીચંદ્ર–રતિચંદ્ર! આ પ્રમાણે બધા વિષયે વિચાર કરી શીખીશ તે તું કદિપણ નાપાસ નહીં થા. છેવટે તને એટલું વળી કહેવાનું છે કે, આ વીશ વિષયે તું બરાબર ગણુને યાદ રાખજે, - રતિચંદ્ર શ્રીચંદ્રને ઉપકાર માન્ય અને પછી તે ઈદ્રિના વિષયની પરીક્ષામાં સાર નંબરે પાસ થયે હતો.
-- --
સારબંધ. દરેક છોકરાએ શ્રીચંદ્રની જેમ દરેક વિષય મનન કરીને ભણ. વતિચંદ્રની જેમ પિપટીયું જ્ઞાન રાખવું નહીં. કેઈ આપણને સારો બોધ આપે તે તે બોધ લે અને તે પ્રમાણે વર્તવું. તેમ કરવાથી જેમ રતિચંદ્ર શ્રી ને બેધ લઈને સુધરી ગયે, તેમ સુધરી જવાય છે, - - - - - -
-