________________
( ૧૪૪)
અને શ્રીચક્રમાં મનન કરવાની સારી ટેવ જોઈ. તેની ઉપર તે ખુશી રહેતા હતા. એક વખતે પાંચ ઇંદ્રિયાના વિષયની પરીક્ષા ચાલતી હતી. તે વખતે શિક્ષકે નીચેના એ સવાલ લખાવ્યા
હતા~
છે અને ત્રણ વિષય કઈ કઇ ઇંદ્રિયાના છે ? આઠ અને પાંચ વિષય કઈ કઈ ઈંદ્રિયાના છે?
આ સવાલના જવાખ શ્રીચંદ્રે તરત લખી આપ્યા અને તેમાં તે સારી રીતે પાસ થયેા અને રતિચદ્ર તે લખી શકચેા નહીં, તેથી નાપાસ થયે. રતિચંદ્રને તેના શિક્ષકે ઘણા ઠપકા આપ્યા અને કહ્યું કે, જો હવે ફીવારની પરીક્ષામાં પાસ થશે નહીં, તે તને વર્ગની અહાર કાઢી મુકવામાં આવશે.
આવી ધમકી સાંભળી રતિચ'દ્ર ચિ'તાતુર રહેવા લાગ્યા. પછી તેના મિત્ર શ્રીચકે તેને દીલાસેા આપી કહ્યું કે, રતિચંદ્ર હવેથી તું ખરાખર ધ્યાન દઈને વાંચજે, રતિચંદ્ર ખેલ્યા, ભાઇ શ્રીચ'દ્ર! મારે શી રીતે ધ્યાન દઈને વાંચવું, તે ઉપાય બતાવ. શ્રીચ'દ્ર ખેલ્યું— ભાઇ! રતિચ’દ્ર! જે વિષય આપણે શીખવાના હોય, તેના બરાબર વિચાર કરવા અને તે આપણા મનમાં ઠસાવી દેવે, રતિચ'દ્રે કહ્યું શ્રીચંદ્ર ! હવેથી હું તારા કહેવા પ્રમાણે કરીશ પણ પાંચ ઇંદ્રિયના ત્રેવીશ વિષયેા કેવી રીતે યાદ રાખવા તે સમજાવ. શ્રીચ'દ્ર ખેલ્યે ભાઇ રતિચંદ્ર ! પહેલાં તે તારે નીચેની કવિતા યાદ રાખવી.
ચોપાઇ.
એ છે નાકે ત્રણે કાન, માંખે જીભે પાંચતુ કામ;
ચામડીના છે આઠે જે, નવીશ વિષયે સઘળા તે