________________
(૧૪) કર્મચા ઘણે ખુશી થઈ ગયો અને ગુરૂને ઉપકાર માની ત્યાંથી
પુંશી તે પોતાને ઘેર આવ્યું અને પછી તરત જ તેણે તેજ મુ - નિની પાસે દીક્ષા લીધી હતી. આથી બધી પર્ષદા પણ ચકિત થઈ ગઈ હતી, - - - -
સારધ. ' દરેક શ્રાવકે કર્મચંદ્રની જેમ તે આઠ કર્મના ટુકાં સ્વરૂપ જાણ તેની સમજુતી મેળવવી જોઈએ. *
-- અ લ
સારાંશ મનો. ૧ કર્મચંદ્ર કે શ્રાવક હતું ? ૨ કર્મચંદ્ર ગુરૂની આગળ કેવા પ્રશ્ન કર્યા હતા? ૩ આઠ કર્મના જુદા જુદા દાખલા આપે. ૪ જ્ઞાન ચડે નહિ, બહુ નિદ્રા આવે, શરીરમાં દાહ ઉઠે,
જેનધર્મ ઉપર શ્રદ્ધા ન રહે તથા ગુસે વિગેરે બહુ આવે, શરીરમાંથી દુર્ગધ છુટે, ભિક્ષુક કુળમાં જન્મ થાય, અને પૈસે છતાં આપી ન શકાય, ડું જીવવું અને ઘણુ કાળ સુધી જીવવું તે બધા કયા ક્યા કર્મના દાખલા છે ? તે કહો.
પાઠ કર મે.
વીશ વિષય. શ્રીચંદ્ર અને રતિચંદ્ર નામે બે મિત્ર હતા. તેઓ જનશાળામાં સાથે અભ્યાસ કરતા હતા. શ્રી ચંદ્ર જે ભણે તેનું મનન કરતે અને રતિચંદ્ર પિપટીયું જ્ઞાન રાખતો હતે. રતિચંદ્રની આવી નઠારી ટેવ જે તેના શિક્ષક તેની ઉપર નારાજ રહેતા