Book Title: Jain Dharm Pravesh Pothi 03
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 152
________________ (૧૪) આ અશાતા વેદનીય કર્મનું એક જાતનું સ્વરૂપ છે. પછી મુનિએ એક ચોથા શ્રાવકને બોલાવીને પુછયું, શ્રાવકજી:! તને શું થાય છે?તે બે મહારાજ ! મને કેધ, માન, માયા, લોભ વિગેરે બહુજ પીડા કરે છે. અને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા રહેતી નથી. હું કઈ કઈ વાર મિથ્યાત્વીના દેવને માનું છું. વળી કોઈવાર મને ઘણે ગુસે આવી જાય છે. મુનિ બોલ્યા–ભાઈ કર્મચંદ્ર! જે આ મેહનીય કર્મનું સ્વરૂપ છે. પછી એક પાંચમા શ્રાવકને બોલાવીને પુછ્યું કે, તારામાં શું છે? તે બો –મહારાજ! મારા શરીરમાંથી દુર્ગધ છુટયા કરે છે. મુનિ બોલ્યા-કર્મચદ્ર! આ નામ કર્મના ઘણા ભેદ છે. પણ તે માંહેલું આ એક સ્વરૂપ છે. તેને અપ્રસ્તગંધ કહે છે. પછી છઠ્ઠી શ્રાવકને બેલાવીને પુછયું કે, તારામાં શું છે? તે બે –મહારાજ! હું શ્રાવકને ધર્મ માનું છું, પણ મારે જન્મ ભિક્ષુ કુ. ળમાં છે, મુનિ બોલ્યા–કર્મચંદ્ર! જે આ ગોત્ર કર્મનું સ્વરૂપ છે. પછી મુનિએ સાતમા શ્રાવકને બેલાવીને પુછયું કે, તારામાં શું છે ? તે બલ્ય, મહારાજહું પૈસાદાર છું, તે છતાં કોઈને કાંઈ આપી શકતું નથી, મુની છેલ્યા, કર્મચંદ્ર! જે આ અંતરાય કર્મનું એક સ્વરૂપ છે અને તે દાનાંતરાય કહેવાય છે. પછી મુ" નિએ એક આઠમાં શ્રાવકને બેલાવીને પુછયું કે તને શું છે? તે બોલ્યા, મહારાજ ! હું અને રામચંદ્ર સાથે એક દિવસે જમ્યા છીએ પણ એક જોશીએ મારું આયુષ્ય પચીસ વર્ષનું કહ્યું છે અને રામચંદ્રનું પચાસ વર્ષનું કહ્યું છે. તેથી મને ખેદ થાય છે. ગુરૂ બોલ્યા જે, કર્મચંદ્ર ! આ લાંબા કાળ સુધી અને ડી મુદત સુધી જે એક ભવમાં રેહવું તે આયુષ્કર્મ કહેવાય છે. આ પ્રમાણે મુનિએ પદામાંથા આઠ કર્મનું પ્રત્યક્ષ વરૂપ. બતાવ્યું, તે જાણી

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159