________________
(૧૪) બાપાનું નામ વિઠ્ઠલ હતું. વિઠ્ઠલ જૈન ધર્મમાં આસ્તિક હતું. તે મધુને હમેશાં ધર્મનું જ્ઞાન આપવાની ઘણી કોશિશ કરી હતે. એક વખતે વિઠ્ઠલ બજારમાંથી એક ચિત્ર લાવ્યું. તે ચિત્રમાં એક તરફ નારીને દેખાવું હતું, અને તેની સામે પક્ષી, માણસ અને દેવની એક એક છબી ચિતરેલી હતી. તે ચિત્ર લાવી વિઠ્ઠલે માધુને આપ્યું. ' ' , ' ' ' . . .
મધુ–બાપા ! આ શેનું ચિત્ર છે : ૧૪ 255 " , વિઠ્ઠલ–તે ચાર ગતિનું ચિત્ર છે. te : મધુ–ચાર ગતિ કઈ કઈ ? તે બતાવે છે ! ' વિઠ્ઠલ–જે આ નારકીનું ચિત્ર છે, તે પહેલી નરકગતિ કહેવાય છે. તેની સામે જે પક્ષીનું ચિત્ર છે, તે બીજી તિર્યંચગતિ કહેવાય છે, જે આ માણસનું ચિત્ર છે, તે ત્રીજી મનુષ્યગતિ કર . હેવાય છે. અને દેવતાનું ચિત્ર છે, તે એથી દેવગતિ કહેવાય છે.
મધુ–બાપા ! ગતિ એટલે શું? તે સમજાવે. વિઠ્ઠલ–આપણા શરીરમાં જે જીવ છે, તે જીવને મુઆ પછી જ્યાં જવાનું થાય, તે ગતિ કહેવાય છે અને તે જવાની ગતિ : ચારજ છે. એટલે જીવ સી પછી એ ચાર માંહેલી કઈ પણ ગતિમાં જાય છે.
મધું–બાપા! તે જીવ ચારે ગતિમાં કેવી રીતે જાય? તે સમજાવે.
વિઠ્ઠલ – ઘણાં પાપ કરવાથી જીવ નિરક ગતિમાં જાય છે, તેનાથી ડાં પાપ કયાં હોય તે, તિર્યંચ ગતિમાં જાય છેથોડા પુણ્ય તથા પાપ કર્યો હોય તે, મનુષ્યની ગતિમાં જાય છે, અને એકલાં પુણ્ય કરેલ હોય તે, દેવતાની ગતિમાં જાય છે. '