________________
( ૧ર૮) બધાં કામ કરી શકે છે. જીવ સાંભળે છે, જુએ છે, શું છે ખાય છે અને અડકે છે એ બધું ઈદ્રિયોથી થાય છે. તે ઇંદ્ધિ કાન, આંખ, નાક, જીભ અને શરીરમાં રહેલી હોય છે. કાનને એસેંદ્રિય, કહે છે, આંખને ચક્ષુરિંદ્રિય કહે છે, નાકને ઘણેદ્રિય કહે છે. જીભને રસનેંદ્રિય કહે છે, અને ચામડીને સ્પાદ્રિય કહે છે તેનું સારી રીતે જ્ઞાન થવાને પ્રેમની વાર્તા જાણવા જેવી છે. - પાટણનગરમાં પ્રેમજી કરીને એક શ્રાવકને છોકરે હતે. તે પાંચ ઇંદ્ધિમાં સમજ નહતો અને તેનાં બીજાં નામ યાદ રહેતાં હતાં.
એક વખતે તેના શિક્ષકની પાસે ગયે. શિક્ષકે તેને કહ્યું, પ્રેમજી! તું જોડાક્ષર શિખે છું? પ્રેમજીએ કહ્યું, હા સાહેબ, તે પરથી તેની પાસે નીચેના પાંચ શબ્દો લખાવ્યા.
કાન, આંખ, નાક, જીભ, ચામડી,
પછી પ્રેમજીને તેના શરીર ઉપર તે ઓળખાવ્યા. પછી તેનાં બીજાં નામ નીચે પ્રમાણે લખાવ્યાં.
શ્રેત્ર, ચક્ષુર, છાણ, રસના, સ્પર્શ,
આ બધા શબ્દ ગેખાવી મેટે કરાવ્યા. પછી શિક્ષકે કહ્યું, - હવે તેની સાથે ઈદ્રિય શબ્દ જોડી દે. પછી પ્રેમજીએ તેની સાથે ઇક્રિય જે નીચે પ્રમાણે લખ્યું. દિય, ચક્ષુરિંદ્રિય, ઘણેન્દ્રિય, રસનેંદ્રિય, સ્પર્શેન્દ્રિય
પછી તરત પ્રેમજી સમજી ગયે અને તેણે શિક્ષકને ઘણે આભાર માન્ય. . . . . .
'