________________
( ૧૨૦) ૩ ગુરૂની આગળ તે શામાટે ચિંતાતુર થયે હતું :
૪ ગુરૂએ તેને શું બતાવ્યું હતું ? . ( ૫ ભલાઈ એટલે શું ?
૬ દેવચંદે પિતાનું જીવિત શી રીતે સુધાર્યું હતું :
પાઠ ૫૯ મે.
.
નિત્યકર્મની નોંધપોથી. શિક્ષક–આ તારા હાથમાં શું છે ? વાડીલાલ–સાહેબ એ મારા હાથમાં નિત્યકાર્યની ધથી છે, શિક્ષક–તેમાં શું લખેલું છે ? વાડીલાલ–સાહેબ!તેમાં હું હંમેશના કામની નેંધ કરું છું શિક્ષક–વાલાલ! તું હંમેશાં શું શું કામ કરે છે ?
વાડીલાલ-સાહેબ ! મેં દિવસના કામ કરવાના જુદા જુદા ભાગ પાડયા છે.
શિક્ષક–વાવલાલ ! તે કેવી રીતે ભાગ પાડયા છે? તે કહે.. - વાડીલાલ–સાહેબ! સવારે પાંચ વાગે ઉઠીને હું સામાયિક કરું છું, પછી દેહેરે જાઉં છું ત્યાં હાઈ ભગવાનની પૂજા કરે છું. તે પછી સાત વાગે ઘેર આવીને બે કલાક પાઠશાળાને અભ્યાસ કરું છું, પછી માબાપની સેવા કરું છું. પછી દશ વાગે જમીને પાઠશાળામાં જાઉં છું ત્યાં ત્રણ કલાક વ્યવહારનું અને બે કલાક ધર્મ તથા નીતિનું જ્ઞાન મેળવું છું. પછી ઘેર આવીને અરધી કલાક કસરત કરું છું. તે પછી જમવા બેસું છું. જમીને અરધી
-