________________
,
(૯ ૧૮ )
પાઠ ૫૮ મે.
ભલાઇ.
C
1.
દેવચદ્ર કરીને એક શેઠ હતા. તે શ્રાવકનાં ધર્મ પાળતો હતા. તેના ઘરની સ્થિતિ સારી હતી, તે ખીજા મધાં કામ કરી શક્તા, પણ તેનાથી કઇ જાતનાં વૃત પચ્ચખાણ થતાં નહાતાં, કાઇ પણ જાતને ધર્મના નિયમ તેનાથી પળી શકાતા નહીં. ફકત એકાશણુ કરવું હાય તાપણ, તેનાથી બનતું નહિ. ક્રિયામાં પણ કાઈ ધર્મની ક્રિયા કરી શકતા નહતા. એક સામાયિક લેવામાં પણ તેને બહુ મુશ્કેલી પડતી હતી.
'
!
એક વખતે તે ઉપાશ્રયે ગુરૂનાં દર્શન કરવાને ગયેા. ગુરૂને વંદના કરી આગળ બેઠા. એટલે ગુરૂએ પુછ્યું કે, 'શેઠજી ! કેમ ચિં'તામાં દેખાઓ છે ? દેવચંદ્ર મેલ્યા, મહારાજ! મારાથી તન મનવડે કાંઇ પણ ધર્મનું કામ થઇ શકતું નથી એથી મને ચિંતા રહ્યા કરે છે. મારા આ મનુષ્યને જન્મ નકામા ચાલ્યું જાય છે. વેપા ૨ રાજગારમાં સારે લાભ છે, પણ ધર્મને લાભ મારાથી મેળવી શકાતા નથી. કોઈ નિયમનું કામ હું જરા પણ કરી શકતા નથી. મારા શરીરની એવી સ્થિતિ છે કે મારાથી એકાશણું પણ થઈ શકતું નથી. હમેશાં નિયમથી જિનપૂજા, સામાયિક કે બીજી કાંઇ ધર્મની ક્રિયા મારાથી ખની શકતી નથી. મારી ભાગળ શી ગતિ થશે ? તેની મને અત્યારે ચિંતા થાય છે.
+
ગુરૂ આચા—શેઠજી ! ચિ'તા કરી નહિ. કર્મની ગતિ એવી છે, અશ્રુભ કર્મના બળથી માણસ મધી જાતની ોગવાઈ છતાં કાંઈપણ