________________
(૧૬)
કરિ ને નિરાશ્રિત કુંડ માટુ' પદન જન ઊદ્વારવા, આગળ પડી આનદ ધરતા જૈનખ તારવા; ખાંતે કરી જો જૈન કન્યાએધ નિત્ય અપાય છે, વાત્સલ્ય તે સાધર્મિનુ' જગમાં ખરૂં વખણાય છે.
પાઠ ૫૭ મે,
અધુરાં કામ કરવાં નહિ.
દેવજી કરીને એક શ્રાવક હતા. તે સારા સ્વભાવના અને 9વાગી હતા. પણ તેનામાં અરાં કામ કરવાની નઠારી ટેવ હતી, તેને કાંઇપણુ કામ બતાવ્યુ હોય તે, તે અધુરૂ રાખતા, અને નજીવાં કામને લખાવતા હતા. શિક્ષક તેને ચાર લીટીની કવિતા
*
.
કે કાઇ પાઠ પૂરા વાંચવા આપે, ત્યારે તે એ લીંટી કવિતા કરતા અને પાઠ અડધા કરતા હતા. તેનાં માબાપ કે કોઈ વિઠલ તેને બહારનુ અથવા ઘરની અત્તરનુ કામ ખતાવે ત્યારે તે કરવા જતા, પણ અધુરૂ સુકી પાછા આવતા હતા. આવી નઠારી ટેવથી તેનાં માબાપને તથા તેના શિક્ષકને તેની ઉપર ઘણા કટાળે, માવતા હતા. આવી કુટેવથી તે ખાખર સારા કા નહિ. જ્યારે તે લાયક ઉમ્મરને થયા, તેને કઇ વેપારીની દુકાને બેસાર્યા, તે વેપારી નાતાવાળ એટલે તેને માંડ માંડ નભાવતા હતા. એક વખતે કાઇ નહેરને વેપારી તે દુકાનમાં નામું સમજવાને આન્યા. તેના નામામાં
"
૫ ગરીબ લોકોના ઉદ્ધાર કરવા. ૬ જૈન સ્ત્રી કેળવણી.
અભ્યાસ કરી શ એટલે તેના બાપે
હતા