________________
( @૪)
૬ દુર્મુખ કેવા હતા ?
છ તેની ઉપર લેકે ની અપ્રીતિ કેમ થઈ હતી ?
..
૮ તે સુમુખ શાથી કહેવાચા
પાઠ ૪૪ મે,
ગૃહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે. ઉપજાતિની ચાલ,
દુરાગ્રહે ચિત્ત કદિ ન ધારા,
વિશેષથી જ્ઞાન સદા વધારી; અતિથિ સેવા સુખથી પ્રસાર, ગૃહસ્થના તે શુભ ધર્મ ધારો, 'પરસ્પર જેમ ન થાય આધા, ધર્માર્થ ને કામજ તેમ સાધા; ત્રિવર્ગના તે *સુખકાર ધારા, ગૃહસ્થના તે શુભ ધર્મ ધારા, વિચાર ચાલે વળ દેશ કાળ, પવિરૂદ્ધ દૂર કરીને કુ ચાલ;
૧ સાંભળવાની ઇચ્છા, ૨ સાંભળવું, ૩ સાંભળીને ગ્રહણ કરવું, ૪ તેને ધારી રાખવું, પ તર્ક કરવા, ૬ સમાધાન કરવું, છ અર્થ જાણવા. ૮ તત્વનું જ્ઞાન એ આંઠ ગુણ બુદ્ધિના કહેવાય છે. ૨ સારા ગુણુ ઉપર પક્ષપાત કરવા. ૧ માંડમાંડી. ૨. બાધ ન આવે તેમ ૩ ધર્મ, અર્થ અને ક્રામ એ ત્રણતા વર્ગ તે ત્રિવર્ગ, ૪ સુક્ષ્મ કરનારા ધારા-રીવાજ, ૫ વિરાધવાળા, કે તારા રીયાજ