________________
હજી સુધી ગવાય છે. મનની મોટાઈથી કપૂરચંદ્ર નામને એક શ્રા, વકને છેક ઘણે લોકપ્રિય થયે હતો અને મેટી પાઠશાળામાં તેને બધા વર્ગની અંદર મેટું માન મળ્યું હતું.
કુંદનપુરમાં રાજચંદ્ર નામે એક શ્રાવક હતું. તેને કપૂરચંદ્ર કરીને એક છોકરો હતો. તેનામાં બાળપણથી જ સારા સારા ગુણે દેખાતા હતા. તે બધા ગુણ કરતાં તેનામાં મનની મોટાઈને એક ગુણ સર્વથી સારે હતે. એ ગુણને લઈને તેને લોકે ઘણા ચાહતા , હતા. કેઈનું સારૂં થતું હોય તો તેમાં તે પૂર્ણ રીતે ભાગ લેતે હતે. એટલું જ નહીં પણ બીજાનું સારૂં થતું હોય અને પિતાને ગેરલાભ થતો હોય તે તેની તે દરકાર કરતો ન હતો.
એક વખતે કોઈ ગૃહસ્થ તેને ઘેર મીજબાન તરીકે આવ્યા, રાજચંદ્રને તે સારે નેહી હતા. તેણે બીજાની પાસેથી પૂરચંદમાં વખાણ સાંભળ્યાં. તે સાથે એવું પણ સાંભળ્યું કે, કપૂરચંદમાં મને નની મોટાઈને મેટે ગુણ છે. આથી તે ગૃહસ્થ કપૂરચંદના તે ગુણની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. પછી તે ગૃહસ્થ પૂરચંદને બોલાવીને આ પ્રમાણે પુછયું, કેમ કપૂરચંદ શું ભણે છે?
કપૂરચંદ–કાકા! હું જૈન ધર્મની પહેલી ચેપડી ભણું છું. મીજબાન–તારા વર્ગમાં કેટલા છોકરા છે? કપૂરચંદ–મારા વર્ગમાં વિશ છેકરા ભણે છે. મીજબાનતે વર્ગમાં બધા છેકરાઓ સારા છે કે નઠારા છે? કપુરચંદ–કાકા તે મારાથી શી રીતે કહી શકાય?
મીજબાન–આજે હું તને આ વિશ પુસ્તકો આપું છું, તે બધાને સરખી રીતે વેહેંચી આપજે. તે વિશ પુસ્તકમાં એક ચેપી ફાટેલી છે, તે છેલ્લા છોકરાને આપજે