________________
પકડો. અમૃતચંદ્ર ઘણું કહ્યું, પણ રાજાનાં માણસેએ માન્યું નહીં.
દMધી ખાળમાં બીજા વેઠીઆની સાથે અમૃતચંદ્રને પણ ઉતાર્યો. - બધાએ મળીને તે ભરેલ પ્રાણી બાહર કાઢયું. અને તેને ઉચ
કીને ગામની બાહેર લઈ ચાલ્યા. રસ્તામાં બીજા શ્રાવકેએ મરેલા પ્રાણને ઉપાડી ચાલતા અમૃતચંદ્રને જે, અને તે વાતની તેના દીકરાઓને ખબર રરી. દીકરાઓએ રાજાની આગળ આવી તે વાત જાહેર કરી, એટલે દયાળુ રાજાએ અમૃતચંદ્રને બોલાવ્યા અને તેને માટે પિતાનાં માણસોને ઠપકે આએ. માણસેએ કહ્યું, સાહે
છે ! અમે તેને હલકા વેષ ઉપરથી પકડયો હતે શ્રાવક છે એમ . અમે જાણ્યું નહિ. કારણ શ્રાવક હોય તે આ ગંદો વેષ રાખે
નહીં, તે પછી અમૃતચંદ્રને રાજાએ સારે વેષ રાખવા કહ્યું, અને રાજાની વાત કબુલ કરી અમૃતચંદ્ર ઘેર આવ્યો. આખા ગામમાં અમૃતચંદ્રની ઘણું ફજેતી થઈ.
સારબોધ. સારી સ્થિતિ છતાં નઠારો પહેરવેષ રાખવાથી અમૃતચ. ના જેવી સ્થિતિ થઈ પડે છે.
ન
સારાંશ અને. (૧ ગ્રહસ્થ શ્રાવકે શા પ્રમાણે પહેરવેષ રાખવું જોઈએ ? પર પહેરવેષ રાખવામાં કેટલી બાબત જેવાની છે ? ૩ પહેરવેઝ પહેરતાં માણસે શું વિચારવું જોઈએ ? ૪ મરજી પ્રમાણે પહેરવેષ રાખવાથી શું થાય ? ૫ મથુરાપુરીને અમૃતચંદ્ર કે વેષ રાખતો ? ૬ અમૃતચંદ્રને માથે શું થયું હતું ?