________________
( ૭૪ )
નમાં ઉમ`ગ આવતા હતા. આથી કરીને ઉદારચંદ્નની કીર્ત્તિ દેશાંતરમાં ચારે તરફ ફેલાણી હતી. લાખા રૂપીના ધણી જે કીન્તિ મેળવી શકે નહિ, તે કીર્ત્તિ એક સાધારણ સ્થિતિના ઉદારચન્દ્રે મીજમાનની સેવા કરવાથી મેળવી હતી.
એક વખતે ઉદારચ'દ્ર માહેર ગયેલ, તેવામાં કૈાઇ મીજબાન તેને ઘેર આવી ચઢચેા. ઉદારચંદ્નની સ્ત્રી પણ ઘરમાં હાજર ન હતી. તેના નાની ઉમ્મરના સુખચંદ્ર નામે દીકરા ઘરના આંગણામાં રમતા હતા. તે મીજખાન ઘરમાં આવ્યે એટલે, સુખચંદ્રે કહ્યું, મારાં માબાપ ઘરમાં નથી. આપ કાણુ છે ?તે ગૃહસ્થે કહ્યું, હું તમારે ઘેર મીજમાન છુ', તારાં માતપિતા કયારે આવશે ? આળક ખેલ્યા, તમે ઘરમાં એસા, હું' મારા ખાપાને તેડી આવું. આમ કહી સુખચ તેના ખાપ ઉદારચંદ્રને તેડવા દોડી ગયેા. પેલા મીજમાને પછવાડેથી વિચાર કર્યા કે, આવા રેઢા ઘરમાં રહેવું, તે ચેાગ્ય ન કહેવાય, માટે અહિથી બીજે ચાલ્યા જવું ગૃહસ્થ ત્યાંથી ખીજે ચાલ્યા ગયા. પછી આન્યા, ત્યાં કાઇ મીજમાનને તેણે જોયા નહીં. સુખચ'દ્રને પુછ્યું કે, મીજખાન કયાં છે ?.સુખચંદ્રે કહ્યું, હું આપણા ઘરમાં બેસારીને આન્યા હતા. ઉદારચન્દ્રે આખા ગામમાં તેની તપાસ કરી, પણ કોઈ ઠેકાણેથી મીજબાનના પત્તા લાગ્યે નહીં, ઉદારચંદ્ન અને તેનુ કુટુ . આખા દિવસ દીલગીરીમાં રહ્યું. બીજે દિવસે જયારે તે મીજમાન તેને મળવા આભ્યા, ત્યારે તેને આગ્રહ કરી જમાડયેા, અને ફરીવાર તેમ ન કરવાને વિનતિ કરી.
ચેાગ્ય
છે, આવું વિચારી તે
તરતજ ઉદારચંદ્ન ઘેર
•