________________
'(૭૬) ચાલતું નથી. જેનાથી આપણું કલ્યાણની સિદ્ધિ થાય, તે ધર્મ કહેવાય છે. જેનાથી આપણે બધા પ્રયજન સિદ્ધ થાય તે અર્થ કહેવાય છે. અને જેનાથી બધી ઈટીને પ્રિતિ થાય, તે કામકકહેવાય છે. તે ધર્મ, અર્થ અને કામને માંહોમાંહે હરકત ન આવે તેવી રીતે સેવવાં જોઈએ. આ ત્રણમાંથી એકને સેવ નહીં, પણ બધાને જેમ ઘટે તેમ સેવવાં જોઈએ. જેઓ એ ત્રણને સેવતાં નથી, તેઓનું જીવિત આલોક અને પરલેકમાં નકામું થાય છે. તે વિષે ભીમશેઠના ચાર દીકરાની વાત સમજવા જેવી છે. - શ્રીનગરમાં ભીમ નામે એક શેઠ હતો, તેને ચાર દીકરા હતા. ભીમશેઠ વેપારમાં સારી લક્ષમી કમાય હતે. ચાર દીકરાઓ મેટા થયા એટલે તેણે વિચાર કર્યો કે, આ ચાર દીકરાઓમાંથી જે લાયક હય, તેના નામથી દુકાન ચલાવવી, અને બધી સત્તા તેને આપવી. આવા વિચારથી તેણે સર્વથી મોટા દીકરા ધર્મચંદને બેલાવ્યું. અને તેને પુછયું કે, હું તારા નામની દુકાન કરૂં, અને મારી - બધી સત્તા તને આપું, તે તું કેવી રીતે ચલાવીશ? ધર્મચંદ બલ્ય, બાપા હું દુકાન સારી રીતે ચલાવીશ, અને પૈસાને સારે ઉપગ કરીશ. પહેલાં તે હું આખે દિવસ ધર્મનાં કામ કરીશ. દુકાનમાં પણ ધર્મ કરીશ. સામાયિક, પડિકમણું અને સઝાય ધ્યાન વિગેરે બધી ક્રિયા દુકાનમાં કરીશ. જે ધર્મ જાણનારા અને ધર્મની ક્રિયા કરનારા શ્રાવક હશે, તેમને નેકર રાખીશ અને કાનમાં ધર્મ
સ્થાન કરાવીશ. વળી દુકાનને મોટી વિશાળ કરાવી તેમાં એક તરફ ન ઉપાશ્રયએક તરફ પિષધશાળા અને એક જૈનશાળા કરાવીશ
બાપા ! વધારે શું કર્યું, પણ સવારથી તે રાત સુધી ધર્મનું કામ જ કરીશ. તે સાંભળી ભીમશેઠ વિચારમાં પડે કે, આ દીકરે.