________________
- ની પાસે છાની રીતે આવ્યું અને તેણે કહ્યું, મહારાજા! બુદ્ધિ
ચ આપને શું કહ્યું, ના કહી હશે, કારણ કે, તે ઘણે હુએ છે. બુક્તિદાસનાં એવાં વચન સાંભળી રાજાએ વિચાર કર્યો કે, આ માણસજ લુ લાગે છે. વળી તે બુદ્ધિચંદ્રને દુશ્મન જણાય છે. આવું વિચારે રાજા બોલ્યા, જુક્તિદાસ ! બુદ્ધિચંદ્ર ઘણે ભલે માણસ લાગે છે, તે પિતાના ઘર અને દેરાશરની જાએ મેહેલ કરવામાં ખુશી બતાવી છે. જુકિતદાસ લ્યો ! તે એ હુ માણસ છે કે, ઉપરઘી હા પાડે અને અંદર બીજુ હોય, માટે આપ બરાબર તપાસ રાખજે. જ્યારે આપ તેના ઘરને અને દેશશરને પાડી નાંખવાને ખરો કામ કરશે ત્યારે જ તે કેવો છે, તે જણાશે. પછી રાજાએ બુદ્ધિચંદ્રને પિતાની પાસે બોલાવ્યું અને
પુછ, કેમ બુદ્ધિચંદ્ર ! તારું ઘર અને દેરાશર પાડી નાખી તે " કેકાણે મેહેલ કરાવીએ તે તને કાંઈ હરકત છે કે નહીં? બુદ્ધિ
જોયું કે રાજાની મરજી તેમ કરવાની નથી પણ મારી પરીક્ષા લેવાને. આ પ્રમાણે પુછે છે. પછી બુદ્ધિચંદ બોલે, મહારાજા ! સાપ જે કરો તેમાં મારે હરકતા નથી. મારા ઘરને માટે તે કોઇપણ ચિંતા નથી, પણ દેરાશરને માટે મને ચિંતા થાય છે. વળી આપ નીતિવાળા અને ધર્મ રાજા છે, એટલે આપને કાંઈ કહેવાની જરૂર નથી. જે આપને એગ્ય લાગે તે કરો. બુદ્ધિચનાં આવાં વચન સાંભળી રાજા ખુશી ઘઈ ગયે. અને કહ્યું કે, તારા જેવા દેશકાળ પ્રમ વનારા માણસો શોકાં હશે. તારું ઘર અને દેરાશર આ
દ: રહેશે. મહેલ કરવાને હશે તે ત્યાં નહીં થાય પણ પિલા કિતિદાસનું વાર પાડીને તેને કેકાણે થશે, કારણ કે, તે તારા જેવા સારા માણૂસ ઉપર દેખાઈ રાખનારે હુ માલુસ છે,
:
'
.