________________
સારધ. - દેશકાળ પ્રમાણે વર્તવાથી બુદ્ધિચંદ્રની જેમ સારું થાય છે અને બીજાની અદેખાઈ કરવાથી જુક્તિદાસની જેમ નઠારું થાય છે.
- અલ
સારાંશ પ્રશ્ન. ૧ દેશકાળ પ્રમાણે ન વર્તવાથી શું થાય છે ? ૨ લડાઈ કરવામાં શે વિચાર કરે ?
૩ લડાઈની બાથ કેની સાથે ભીડવી ? * ૪ શકિત અને નબળાઈ ચા વડે છે ? - પ કેવા માણસની પડતી થાય છે?
૬ કે વિચાર કરવાથી સુખી થવાય છે? ૭ નીતિશાસ્ત્રમાં સાત બાબત વિચાર કરવાને કહ્યું છે, તે - સાત બાબત કઈ છે ?
૮ શાથી ફતેહ મળે છે ? ( ૯ બુદ્ધિચંદ્રને શું થયું હતું ? ૧૦ જુકિતદાસ કે હો ? અને તેને કે બદલે મળે
હતો?
:
'
--
--
પાઠ ૪૦ મો.
લેકવિરૂદ્ધ કામ કરવું નહીં. . ગૃહસ્થ શ્રાવકે કાંઈ પણ કામ લેક વિરૂદ્ધ કરવું નહીં. જે મને મ કરવામાં કે સામે થાય અથવા નિંદા કરે તેવું કામ કરવાને