________________
(૮૨)
*
*:
,
,
,
એ વાત ખરી છે ? રાજાએ કહ્યું, હા, મારે વિચાર છે, પણ તેવી જ કયાં છે ? તે હું શોધું છું. જુકિતદાસે કહ્યું, આપણા ગામમાં બુદ્ધિચંદ્ર નામે એક શ્રાવક છે, તેનું ઘર અને દેરાશર બરાબર ગામની વચ્ચે છે, જે આપ તે ઠેકાણે મેહેલ કરો તો તે સારે મેહેલ થશે. જુકિતદાસનાં આવાં વચન સાંભળી રાજાને તે વાતને આગ્રહ થયો અને તરતજ બુદ્ધિચંદ્રને પિતાની પાસે બોલાવ્યું.
--- - પાઠ ૩૯ મે.
દેશકાળ પ્રમાણે ચાલવું
ભાગ ૨ જે. બુદ્ધિચંદ્ર રાજાની પાસે આવ્યો અને પ્રણામ કરી ઉભે રહ્યા. ' રાજા બલ્ય, બુદ્ધિચંદ્ર! મારે ગામની વચ્ચે એક મહેલ કરે છે. અને તમારું ઘર તથા દેરાસર ગામની વચ્ચે છે, તે તે જગ્યા - આરે મને આપવી પડશે. બુદ્ધિચંદ્ર મનમાં સમજી ગયો. તેણે વિચાર્યું કે, જે આ વખતે રાજાને ના કહીશ તો તેને આગ્રહ થશે.. . અને સામો થઈ બળાત્કારે તે કામ કર્યા વિના રહેશે નહીં માટે દેશકાળ પ્રમાણે વર્તીને જવાબ આપો. આવું વિચારી બુદ્ધિચંદ્ર બોલ્યા, મહારાજા ! ઘણી ખુશીની વાત. જે આપને જોઈએ, તે આ પવાની અમારી ફરજ છે. આપ પ્રજાના પાળક છે. અમે તમારી પ્રજા છીએ. પ્રજાએ પિતાના ધણીને હુકમ માનવો જોઈએ. બુદ્ધિ ચંદ્રનાં આવાં મીઠાં વચન સાંભળી રાજા ખુશી થઈ ગયે. બુદ્ધિચંદ્રનું ખરાબ કરવાની ધારણા રાખનારે જુક્તિદાસ તરતજ પછી રા
-