________________
( ૨૦ ) પાઠ ૩૮ મા.
દેશકાળ પ્રમાણે વર્તવું.
ભાગ ૧ લા.
ગૃહસ્થ શ્રાવકે હંમેશાં દેશકાળ પ્રમાણે વર્તવું, દેશકાળ વિરૂદ્ધ ચાલવું નહિ. જે શ્રાવક દેશકાળ પ્રમાણે વર્તે નહિ, તે ઘણેાજ દુઃખ પામે છે. કેાઇ વાર લડાઈ કરવાના પ્રસ`ગ આવે તેા, પ્રથમ પેાતાનુ અને બીજાનું ખળ વિચારવું. સામે માણસ આપણાથી બળવાન છે કે નહિ ? આપણામાં અને તેનામાં વધારે કાણુ મળવાન છે? અને છે. વટે કાને વિજય થશે ? એ અધે! વિચાર કરીને તેની સાથે બાથ ભીડવી, જો આપણે તેને પાહેાંચી શકીએ તેમ હાઇએ તા, તેની સાથે લડવા તૈયાર થવું, અને જો ન પેાહેાંચી શકીએ તેમ જણાય તા, સમતા રાખી બેસી રહેવું. શક્તિ અને નિખળતા, દ્રષ્ય, ક્ષેત્ર કાળ અને ભાવવડે છે, એમ મનમાં જાણી લેવું. જે માણસ પેતાની શક્તિ જાણ્યા વિના માટા આર’ભ કરી બેસે, તેની પડતી થાયછે.
આ દેશ કા છે? અને આ કાળ કેવા છે ? એ ખાખત વિચારીને વર્તવાથી સુખી થવાય છે. તેને માટે નીતિશાસ્ત્રમાં લખે છે કે “દરેક માણુસે સાત ખાયતને વિચાર કરીને હરકોઈ કાર્યના આરભ કરવા.” ૧ આ કાળ કેવા છે? ૨ આ દેશ કેવા છે ? ૩ મિત્ર અને શત્રુ કાણુ છે? ૪ ખર્ચે શું છે ? ૫ આવક શું છે? ૬ હું કાણુ છું અને ૭ મારી શક્તિ શી છે ? આ સાત ખાખત વારવાર વિચારી કામ કરવાથી માણસ દરેક કામમાં કુત્તેહ મેળવે છે. આ વિષે દેશકાળ પ્રમાણે ચાલનારા બુદ્ધિચદ્ર શ્રાવકની વાર્ત
પડા લીધા જેવી છે,